ಮಧ್ಯಂತರ ಸ್ವತಂತ್ರ ಹಂತ: ಪರಿಚಿತ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನಿಜ ಗುಜರಾತಿ ಪಠ್ಯಗಳ ಮುಖ್ಯ ಅಂಶಗಳನ್ನು ನೀವು ಅನುಸರಿಸಬಲ್ಲಿರಿ. ಈ ಪಾಠಗಳು ಉದ್ದದ ಪಠ್ಯ ಮತ್ತು ಸಹಜ ಶೈಲಿಯನ್ನು ಬಳಸುತ್ತವೆ, ಹೀಗಾಗಿ ಜನ ನಿಜವಾಗಿ ಬಳಸುವ ಭಾಷೆಯನ್ನು ಭೇಟಿಯಾಗುತ್ತೀರಿ.
ಈ ಮಟ್ಟ ತಲುಪಲು ಸುಮಾರು 2,000 ಪದಗಳು ಮತ್ತು ಸರಿಸುಮಾರು 350–400 ಗಂಟೆಗಳ ಅಧ್ಯಯನ.
ಪ್ರೌಢಾವಸ್ಥೆಮಧ್ಯಂತರ15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી સૌથી યુવા વયે અડધી સદી ફટકારી છે. અંડર-19, IPL, સૈયદ મુશ્તાક અલી અને T20I સહિત છેલ્લા 2 વર્ષમાં 7 ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ બનાવનાર વૈભવના અદ્ભુત આંકડાઓ વિશે વિગતવાર જાણો.
ಸಮಾಜಮಧ್ಯಂತರનેપાળમાં ભોટેકોશી પૂર અને ભૂસ્ખલન બાદ મળેલા 735 મૃતદેહોમાંથી મોટાભાગના અજાણ્યા અને ક્ષત-વિક્ષત હોવાથી તંત્ર દ્વારા એરટાઈટ બેગમાં દફનાવવામાં આવી રહ્યા છે. WHO અને ICRC ના આંતરરાષ્ટ્રીય નિયમો, DNA સેમ્પલિંગ અને ભવિષ્યમાં પરિવારોને સોંપવાની પ્રક્રિયા વિશે જાણો વિગતવાર.
ಪ್ರಯಾಣಮಧ್ಯಂತರ

ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રની તારીખ બદલાઇ | Gujarat Assembly Monsoon Session Date Changed VTV Gujarati

ગુજરાત વિધાનસભાના 9મા સત્રની તારીખોમાં ફેરફાર, હવે 9મી સપ્ટેમ્બરથી ચોમાસુ સત્રનો થશે પ્રારંભ Gujarat Samachar

Gujarat Assembly Session Rescheduled to September 9-11 Amid PM Modi’s Visit Sandesh

ગુજરાત વિધાનસભાના 9મા સત્રની તારીખોમાં ફેરફાર, હવે 8ના બદલે 9 સપ્ટેમ્બરથી યોજાશે 3 દિવસીય સત્ર Gujarati Jagran

ಪ್ರೌಢಾವಸ್ಥೆ
કિરણ અને નિશા યુનિવર્સિટી માટે ઘર છોડવાની લાગણીઓ, વિદાયની આંસુભરી ક્ષણો, બગડેલા ભોજન, ઘરની યાદ અને અચાનક મળેલી સ્વતંત્રતા વિશે વાત કરે છે.
ಮನರಂಜನೆ
કિરણ અને નિશા સંગીત મહોત્સવોમાં તેમના અનુભવો વહેંચે છે, લાઇવ સંગીતનો રોમાંચ અને ઘરે સાંભળવાની સગવડતાની સરખામણી કરે છે, અને ચર્ચા કરે છે કે શું બાબત મહોત્સવોને આટલા ખાસ બનાવે છે.
ವ್ಯಾಪಾರ ಮತ್ತು ವತ್ತಿ
કિરણનો મિત્ર માર્કો વર્ષોથી ફ્રીલાન્સર તરીકે કામ કરે છે, જ્યારે કિરણે હંમેશા ફુલ-ટાઇમ નોકરી કરી છે. તે અને નિશા ફ્રીલાન્સ કામની સ્વતંત્રતા અને અનિશ્ચિતતાની સરખામણી નિયમિત પગારની સ્થિરતા અને માળખા સાથે કરે છે.
ಮಧ್ಯಂತರ64:40Sagar Kathrotiya
ಮಧ್ಯಂತರ17:24Jay Thadeshwar
ಮಧ್ಯಂತರ54:32Jay Thadeshwar
ಚಿಕ್ಕ ಮಟ್ಟ ನಿರ್ಣಯ ಪರೀಕ್ಷೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿ; ಎಲ್ಲಿಂದ ಆರಂಭಿಸಬೇಕೆಂದು ನಾವು ಸೂಚಿಸುತ್ತೇವೆ.
ಮಟ್ಟದ ಪರೀಕ್ಷೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿ